મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત રફાળેશ્વર નજીક આદર્શ નિવાસી શાળા ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટરને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂ.11 હજારનું અનુદાન જાહેર કરી આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.