શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિવાર અને મિત્રો સાથે બેસીને જલસા કરવા માટેની શ્રેષ્ઠ જગ્યા : આકર્ષક ગાર્ડન સાથે ઓપન ટેરેસમાં બેસ્ટ સીટીંગ એરિયા : પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ અને ડેઝર્ટ સહિતની અનેક આઇટમો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને કંઈક હટકે ટેસ્ટ આપવા હોથલ ફેમેલી રેસ્ટોરન્ટ & અર્બન કાફે કાર્યરત છે. જ્યાં ફૂડની એકથી એક ચડિયાતી આઇટમો મળે છે. અહીં પરિવાર કે મિત્રો સાથે આવી લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ટેસ્ટી ફૂડનો આનંદ માણી શકે છે. તો એક વખત જરૂર પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર શનાળા અને વિરપર વચ્ચે હોથલ ફેમેલી રેસ્ટોરન્ટ & અર્બન કાફે આવેલ છે. જ્યાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ અને ડેઝર્ટ સહિતની અનેક આઇટમો મળે છે. અહીંનું દરેક ફૂડ ટેસ્ટી હોય છે. એટલે જ મોરબીનો મોટો વર્ગ અહીંના રેગ્યુલર ગ્રાહક બન્યા છે. અહીં આકર્ષક ગાર્ડન રેસ્ટોરન્ટ, ઓપન ટેરેસ રેસ્ટોરન્ટ અને અર્બન કાફે છે. જ્યાં આકર્ષક સીટીંગ એરિયામાં લોકો પરિવાર કે મિત્રો સાથે બેસીને શાંતિપૂર્ણ વાતાવરણમાં જમવાની મજા લઈ શકે છે. અહીં લોકો જન્મદિવસ, એનિવર્સરી સહિતની અનેકવિધ પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત અહીં વેલ ટ્રેઈન સ્ટાફ દ્વારા શ્રેષ્ઠ સર્વિસ પણ આપવામાં આવે છે. તો એક વખત ટેસ્ટી ફૂડનો ચટાકો લેવા અહીંની મહેમાનગતિ માણવા જરૂર આવો. તેમ એક યાદીમાં જણાવાયું છે. હોથલ ફેમેલી રેસ્ટોરન્ટ & અર્બન કાફે શનાળા- વિરપર વચ્ચે, સીએનકઈ પમ્પની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે મો.નં.8906833333