બેગ, કિચનવેર, શૂઝ, જેકેટ્સ, વોચ, શોપીસ, પરફ્યુમ સહિતની આઇટમોમાં અઢળક ફાયદો : સેલ તા.24/12/2025 થી 14/1/2026 સુધી જ ચાલશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ ફાયદા સાથે શોપિંગ કરવા તૈયાર થઈ જાવ, કારણકે આવતીકાલે બુધવારથી વિશાલ સ્ટોરમાં ધમાકા સેલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં બેગ, કિચનવેર, શૂઝ, જેકેટ્સ, વોચ, શોપીસ, પરફ્યુમ સહિતની આઇટમોમાં અઢળક ફાયદો આપવામાં આવશે. આ સેલ તા.24/12/2025 થી 14/1/2026 સુધી જ ચાલશે. તો જલ્દી કરો...● લગેજ બેગમાં અમેરિકન ટુરિસ્ટર અને વાઈલ્ડ ક્રાફટ જેવી બ્રાન્ડમાં upto 70% OFF● કૂકરમાં આકર્ષક એક્સચેન્જ ઓફર, જુના કુકરના રૂ.800થી 1300 બાદ મળશે● સ્પોર્ટ્ શૂઝમાં ફ્રેશ સ્ટોકમાં 10% OFF● લેડીઝ ચપ્પલમાં upto 20% OFF● પાર્ટીવેર શૂઝમાં ફ્રેશ સ્ટોકમાં 10% OFF● કેઝ્યુઅલ શૂઝમાં 10% OFF● વુલન જેકેટ્સ (બોયઝ, ગર્લ્સ, મેન્સ ઓલ પ્રોડક્ટ)માં FLAT 25% OFF● ટાઈટન વોચમાં upto 40% OFF● LUXના અન્ડરવિયર (મિનિમમ 10 પીસ) હોલસેલ ભાવે મળશે● બોન્ઝર શોકસ (મોજા) 10 સાથે 1 FREE● મિલ્ટનની તમામ પ્રોડક્ટમાં upto 40% OFF● શોપીસ, પોસ્ટર, ફ્લાવર, પલાન્ટ, વેલ upto 15% OFF● ઇસ્ત્રીમાં એક્સચેન્જ ઓફર, જૂની ઇસ્ત્રીના મળશે રૂ.300 બાદ● બ્લેન્ડરમાં એક્સચેન્જ ઓફર, જૂના બ્લેન્ડરના મળશે રૂ.300 બાદ● ચૂલામાં એક્સચેન્જ ઓફર, જુના ચૂલાના મળશે રૂ.1500થી 2000 બાદ● બેલાવીટાના પરફ્યુમમાં 25% OFF● પટેલ પરફ્યુમમાં 10%OFF● મનીષ પરફ્યુમમાં 25%ઓફ● ઇમ્પોર્ટેડ વોચમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટવિશાલ સ્ટોરલાતી પ્લોટ કોર્નર, શનાળા રોડ, મોરબી6352774734