9H સિરામિક કોટિંગ, 10H સિરામિક કોટિંગ સર્વિસ, સેલ્ફ હિલિંગ સિરામિક અને PPF સહિતની કારને લગતી તમામ પ્રકારની સર્વિસ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે તમે તો તૈયાર થઈ જશો, કારને તૈયાર નહિ કરો ? કારને આકર્ષક અને સુંદર બનાવવા માટે આવી જાવ ND tail સ્ટુડિયોમાં, જ્યાં ન્યુ યર કમિંગ સુન ઓફર્સ ચાલી રહી છે. મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં 9H સિરામિક કોટિંગ, 10H સિરામિક કોટિંગ સર્વિસ, સેલ્ફ હિલિંગ સિરામિક અને PPF સહિતની કારને લગતી તમામ પ્રકારની સર્વિસ ઉપર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં ઇન્ટીરિયર અને એક્ષટીરિયરની એ ટુ ઝેડ સર્વિસ વ્યાજબી ભાવે આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે. _______________________________________તો આજે જ આપની સર્વિસ બુક કરાવો_______________________________________● પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ ● પેઇન્ટ એન્ડ ડેન્ટ વર્ક● વેક્સ પોલીસ ● સિરામિક કોટિંગ _______________________________________ND tail સ્ટુડિયોનાઈટ લાઈફ કાફેની બાજુમાં,શક્ત શનાળા ચોકડી નજીક,ધૂનડા જવાના રસ્તે, મોરબીBhallara divyeshમો.નં. 7859813375_______________________________________