ડેકોરેશનની ક્યાંય જોવા નહીં મળે તેવી અવનવી ઢગલાબંધ આઇટમો, પાર્ટી પહેલા અહીં નહીં આવો તો પાર્ટી અધૂરી લાગશે.બર્થડે પાર્ટી, બેબી શાવર, એનિવર્સરી, બેબી વેલકમ, છઠ્ઠી, અન્ન પ્રાશન, બ્રાઈડલ શાવર, કંકુપગલા તેમજ લગ્ન લેખન જેવા પ્રસંગની ડેકોરેશનની તમામ આઈટમો મળશે એકદમ વ્યાજબી ભાવે..મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે ત્યાં કોઈ પ્રસંગ કે પાર્ટીનું આયોજન થવાનું છે ? તો અલગ અલગ જગ્યાએથી ડેકોરેશનની આઇટમો ખરીદવા જવાની ઝંઝટમાં ન પડતા, માત્ર Festora - The Premium Party Shop માં પધારો, ડેકોરેશનની ક્યાંય જોવા નહીં મળે તેવી અવનવી ઢગલાબંધ આઇટમો અહીં જોવા મળશે. જો પાર્ટી પહેલા અહીં નહીં આવો તો પાર્ટી અધૂરી લાગશે તે ચોક્કસ છે. મોરબીમાં રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટમાં Festora - The Premium Party Shop કાર્યરત છે. આપના પ્રસંગ તેમજ પાર્ટી માટે ડેકોરેશનની વસ્તુ ખરીદવાનું આ વન સ્ટોપ સોલ્યુશન છે. અહિં આપને બર્થડે પાર્ટી, બેબી શાવર, એનિવર્સરી, બેબી વેલકમ, છઠ્ઠી, અન્ન પ્રાશન, બ્રાઈડલ શાવર, કંકુપગલા તેમજ લગ્ન લેખન જેવી ઇવેન્ટ્સ માટે ડેકોરેશનની તમામ આઈટમ મળી જશે.અહીં ક્રાઉન્સ, LED માસ્ક, પાર્ટી ગોગલ્સ, બર્થડે કેપ્સ, કેંડલ્સ, બલુન પમ્પ, રીબીન, પાર્ટી પ્રોપ્સ, ગેસ બલુન, પોપર્સ, પેપર ફેન, સોફ્ટ ટોયસ, ગિફ્ટ બોક્સ, બ્લુન હેમ્પર્સ, પેપર બેનરની વિશાળ વેરાયટી મળી રહેશે. ઉપરાંત 50થી વધુ પ્રકારના બલુન, ફોઈલ બલુન્સ અને ન્યુમરીક બલુન્સની વિશાળ રેન્જ મળશે. ગિફ્ટ માટે ટેડીબિયર સહિતની આઇટમો મળશે. તો આપની પાર્ટીને કે પ્રસંગને શાનદાર બનાવવા આજે જ પધારો.Festora - The Premium Party Shop ૪૦૩, ચોથો માળ, ગોલ્ડન માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.9978929499