મોરબી : મોરબીના ભડીયાદ ગામે ગરબી ચોક ખાતે ગૌશાળા મંડળ દ્વારા ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહયોગથી ગૌશાળાના નિભાવ અર્થે આગામી તા. 1 ઓક્ટોબરના રોજ રાતે 10 વાગ્યે પ્રેરણાત્મક નાટક 'જોગીદાસ ખુમાણ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, કોમિક 'નટિયાની જમકુ કે ધકુ' પણ રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે ટ્રસ્ટ દ્વારા ગૌપ્રેમી તથા નાટ્યપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274