યોગ, એરોબિક્સ, પ્રાણાયામ, મેડીટેશન અને એક્સસાઇઝ કરી મેદસ્વીતા, સાંધાના દુખાવા, તણાવ સહિતની અનેક બીમારીઓ મટાડી શકાય છે : અનુભવી ટ્રેનર દ્વારા 100 ટકા રિઝલ્ટ સાથે ઓનલાઈન અને ઓફલાઇન બન્ને ટ્રેનિંગ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ભારતની પ્રાચીન વિરાસત કહી શકાય તે યોગને વિશ્વભરમાં અપનાવવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે યોગ અકસીર સાબિત થયું છે. ત્યારે મોરબીવાસીઓ પણ યોગ તરફ વળે અને સ્વસ્થ બને તે માટે ૐ યોગ ક્લાસિસમાં 100 ટકા રિઝલ્ટ આપવાના વાયદા સાથે ઓનલાઈન અને ઓફલાઇન બેચ શરૂ કરવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં અનેક લોકોને અલગ અલગ બીમારીઓમાં યોગ કરાવીને સારા રિઝલ્ટ આપવામાં આવ્યા છે. અહીં યોગ, એરોબિક્સ, પ્રાણાયામ, મેડીટેશન અને એક્સસાઇઝ કરાવવામાં આવે છે. જેનાથી મેદસ્વીતા, સાંધાના દુખાવા, તણાવ સહિતની અનેક બીમારીઓ મટાડી શકાય છે.નાના બાળકો ,ભાઈઓ અને બહેનો તથા વડીલો આ વર્ગમાં જોડાઈ તંદુરસ્ત રહી શકે છે. વધુમાં અહીંથી મર્મ થેરાપી ચિકિત્સા પણ આપવામાં આવે છે.જેમાં અનુકુળતાના સમયે ઘરની મુલાકાત પણ લેવામાં આવે છે. અહીં સર્ટીફાઇડ યોગા ટીચર પૂનમ પટેલ દ્વારા યોગની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેઓ YCB-3, ડિપ્લોમા ઇન યોગા, મર્મ ચિકિત્સા, એક્યુપ્રેશર, ફ્રેશ યોગા, આલ્ફા હિલિંગ, રેકી વિદ્યા સહિતના સર્ટિફિકેટ ધરાવે છે.____________________________________● ઓનલાઈન વર્ગનો સમયસવારે 06:30 થી 08 :00સવારે 10:15 થી 11:30સાંજે 04:15 થી 05:30____________________________________● ઓફલાઇન વર્ગનો સમયસવારે 08:30 થી 09 :30સવારે 10:15 થી 11:30સાંજે 04:15 થી 05:30____________________________________તો આજે જ યોગ વર્ગમાં જોડાવવા સંપર્ક કરોમો.નં.93281 26197(ફોન કરવાનો સમય 12:00 થી 1:00)____________________________________