મોબાઈલનું એડીક્શન અને ચીડચીડિયો સ્વભાવ થઈ જશે દૂર : અહીં ભગવદ્દ ગીતાને કેન્દ્રમાં રાખી બાળકો પાસે અવનવી પ્રવૃત્તિ કરાવાય છે, ખુબ આગવી ઢબે સંસ્કારનું સિંચન અને જ્ઞાન પીરસાય છે આ ઇન્સ્ટિટ્યૂટ કોઈ શાળા નથી, બાળકોને આધુનિક પદ્ધતિથી આપણી સંસ્કૃતિ સાથે જોડતી એક આધુનિક પાઠશાળા જેને ટ્યુશન પણ કહી શકાયમોરબી ( પ્રમોશનલ) : અત્યારના બાળકો મોબાઈલ સાથે વધુ પડતા કનેક્ટ છે. જેથી અનેક સમસ્યાઓ ઉદ્દભવી રહી છે. પણ મોરબીમાં આ સમસ્યાઓ દૂર કરવા યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. જે ભગવદ્દ ગીતાને કેન્દ્રમાં રાખી બાળકો પાસે અવનવી પ્રવૃત્તિ કરાવે છે અને ખુબ આગવી ઢબે સંસ્કારનું સિંચન કરવાની સાથે જ્ઞાન પીરસે છે. તમારુ બાળક મોબાઈલ એડીક્ટેડ છે ? વાત વાતમાં ગુસ્સો કરે છે ? સ્વભાવમાં ચીડચીડિયો છે ? ઇન્ટ્રોવર્ડ (અંતરમુખી) છે ? હાયપર એક્ટિવ છે ? તો એક વખત મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોરવાળી શેરીમાં ક્રિસ્ટલ કોર્નરમાં આવેલ યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લ્યો. અહીં ડો.અલ્પા ભટ્ટ દ્વારા ડાન્સ, ડ્રામા, સ્ટોરી ટેલિંગ, રાઈટ એન્ડ લેફ્ટ બ્રેઇન ડેવલોપમેન્ટ, મોટર સ્કિલ ડેવલોપમેન્ટ, આર્ટ& ક્રાફટ સાયન્સ એક્સપિરિમેન્ટ, ક્રિએટીવ ગેમ્સ અને ઘણું બધી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ ઇન્સ્ટિટ્યૂટ બાળકને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડવાનું શ્રેષ્ઠ ટ્યુશન છે.આ ઇન્સ્ટિટ્યૂટમાં શુ શુ ચાલે છે ?● સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ(ભક્તિ, યોગ, સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય શીખવતું પ્રશિક્ષણ)● કલ્ચરલ નોલેજ (સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન)● ભક્તિ યોગ (શ્લોક અને આધ્યાત્મિક સાથે યોગ આરાધના)● હેલ્થ અવેરનેસ ( સંતુલિત આહાર સાથે સ્વાસ્થ્ય શિક્ષણ)● ક્રિએટીવ માઇન્ડ (રચનાત્મક અને સંતુલિત માનસિકતા)● ચાઈલ્ડ ફિઝિયોલોજી એનાલિસિસ(બાળકની માનસિકતાનું વિશ્લેષણ)તો એક વખત આ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લ્યો અને આપના બાળકના જીવન પરિવર્તન માટે આજે જ પ્રવેશ મેળવો. યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટક્રિસ્ટલ કોર્નર, વોડાફોન સ્ટોરવાળી શેરી,શનાળા રોડ, મોરબી.Dr. Alpa Bhatt.મો.નં. 99093 12345વોટ્સએપ ગ્રુપ : chat.whatsapp.com/LKUL8rEO9It3Uhnl542rq2ઇન્સ્ટાગ્રામ : www.instagram.com/yogaaradhana?utm_source=qr&igsh=MWVtYzZqeGxvMGx0dQ==ફેસબુક : www.facebook.com/share/1GLcXNsXL6/