G20 મગફળીમાંથી પિલાણ કરેલું 100 ટકા શુદ્ધ સીંગતેલ, કેમિકલ વગરનું અને 0% કોલેસ્ટ્રોલ : આખી સિઝનનું સીંગતેલ ભરવા આજે જ સંપર્ક કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રની તાસીર મુજબ સીંગતેલ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. એ જાગૃતિ લોકોમાં આવી ગઈ છે. ત્યારે હવે શુદ્ધ સીંગતેલ માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી. શ્રી ગીતા સીંગતેલ વર્ષો જુના વિશ્વાસ અને શુદ્ધતાના વાયદા સાથે નવી સિઝનનું સીંગતેલ લઈને આવ્યું છે.મોરબીના પંચાસર રોડ ઉપર શ્રી ગીતા સીંગતેલ ઓઇલ મિલ આવેલી છે. જ્યાં G20 મગફળીમાંથી પિલાણ કરીને 100 ટકા નેચરલ સીંગતેલ તૈયાર કરવામાં આવે છે. આ સીંગતેલ કોલેસ્ટ્રોલ ફ્રી છે. જેને તૈયાર કરવામાં કોઈ કેમિકલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ સીંગતેલ સીઝનમાં ભરવા માટે બેસ્ટ છે.શ્રી ગીતા સીંગતેલને સૌરાષ્ટ્રનું સોનું કહેવાય છે. વર્ષોથી આજે ઘરે ઘરે રસોડું શ્રી ગીતા સીંગતેલની ખુશ્બુથી મહેકી રહ્યું છે. વર્ષો જુના વિશ્વાસ ઉપર આજે પણ શ્રી ગીતા સીંગતેલ તેની ગુણવત્તા ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. તો નવી સીઝનની હેલ્થી અને સ્વસ્થ શરૂઆત કરવા આજે જ સીંગતેલ મંગાવો. ____________________________________વધુ વિગત માટે મો.નં.7600049000વોટ્સએપ : api.whatsapp.com/send?phone=917600049000&text=Interested+from+Dk____________________________________