155 સીસી એન્જીનનું આ પ્રીમિયમ બાઇક રેટ્રો લુક સાથે અનેક મોડર્ન ફીચર્સથી લોડેડ, જેમાં ફુલ્લી કસ્ટમાઇઝના પણ ઘણા બધા ઓપ્સન ઉપલબ્ધ, પહેલા 10 કસ્ટમરને અપાશે રૂ.8000 સુધીનું ડિસ્કાઉન્ટ : આજે જ ટેસ્ટ ડ્રાઇવ લ્યો અને મેળવો શ્યોર ગિફ્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા એવા બોની ઓટોમાં યામાહા કંપનીના 'XSR155' બાઈકનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રીમિયમ બાઇક ફિચર્સથી લોડેડ છે. જેની ટેસ્ટ ડ્રાઇવ લેવા આવનાર દરેક ગ્રાહકને એક શ્યોર ગિફ્ટ અપાશે. સાથોસાથ પ્રથમ 10 કસ્ટમરને બાઇક ઉપર રૂ.8000નું ખાસ ડિસ્કાઉન્ટ પણ મળશે. XSR155 બાઇકના ફિચર્સની વાત કરીએ તો તેમાં 155 CCનું એન્જીન છે. એકદમ લાઈટ વેઇટ છતાં પાવરફુલ બાઇક છે. લુકમાં પણ સ્ટાઈલિશ છે. આ બાઈકમાં 6 ગિયર છે. ડ્યુઅલ ચેનલ ABS વિથ ટ્રેકશન કંટ્રોલ સીસ્ટમ છે. ફુલ્લી કસ્ટમાઇઝના ઘણા બધા ઓપ્સન ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં FZ લવર્સ માટે FZ Rave પણ ઉપલબ્ધ છે. જેમાં 149 સીસી એન્જીન છે. અર્બન સ્પોર્ટી અને અગ્રેસીવ લુક છે. સાથે ડાયમંડ ટાઈપ ફ્રેમ છે.અહીં Fascino 125માં હાઈબ્રીડ મોડેલ નવા કલર સાથે ઉપલબ્ધ છે. સાથે જ RayZR, R15, MT તેમજ દેશના એકમાત્ર હાઈબ્રીડ બાઇક FZ હાઈબ્રીડના તમામ મોડેલ્સ ઉપલબ્ધ છે. તો કોઈ પણ બાઇક કે સ્કૂટરની ખરીદી કરતા પૂર્વે બોની ઓટોમાં જરૂર પધારો, અહીં યામાહાના ટુ-વ્હીલર એકદમ ખાસ ઓફર્સ સાથે મળશે. શોરૂમ એડ્રેસ: સીટી મોલ પાસે, શનાળા ઓવરબ્રિજ નજીક,શનાળા બાયપાસ, મોરબીમો.9727812111મો.80004 34434બ્રાન્ચ એડ્રેસ : શોપ નં. 35,ગ્રાઉન્ડ ફ્લોર, સ્ટાર પ્લાઝા,નેશનલ હાઇવે, ચંદ્રપુરમો.8091141516