મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતી યદુનંદન ગૌશાળા પરિવારના જારીયા દિનેશભાઇ તથા તેમના પરિવારજનો દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના બાળકોને અડદિયા તથા શેરડી તથા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું,જેને પગલે શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યકત કર્યો હતો। [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17137,17135,17138,17136']