મોરબી : મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે સંતો-મહંતોનુ પુજન કરવામા આવ્યુ હતું. મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે સંતો-મહંતોનુ પુજન કરવામા આવ્યુ હતું. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, પોલાભાઈ પટેલ, નિર્મિત કક્કડ સહીતના અગ્રણીઓ દ્વારા શહેરના વિવિધ મંદીરો એ શિશ ઝુકાવી સંતો-મહંતોનુ પુજન કરવામા આવ્યુ હતુ. તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મોરબીના મંત્રી નિર્મિત કક્કડ એ યાદીમાં જણાવ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..