હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જંગરીવાસ વિસ્તારમાંથી આરોપી તૌફિક ગુલામહુસેન ભટ્ટી ઉ.33 નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.