મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે વિસીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગુલાબનગર જિન પાસેથી આરોપી શૈલેષભાઇ હિંમતભાઇ પુજારા, રહે.જલ્યાણ એપાર્ટમેન્ટ, વી.સી.ટેક હાઇસ્કુલ પાછળ, મોરબી વાળાને જાહેરમા વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલીમટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 11,900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.