વાંકાનેર : વાંકાનેર શહેરના વાંકાનેરના મીલપ્લોટ ચોકમાથી સીટી પોલીસે આરોપી રોહીતભાઈ લાલજીભાઈ ફીસોડીયાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1250 તેમજ વારલી મટકાનું સાહિત્ય અને બોલપેન કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.