મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માળીયા ફાટક નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલ આરોપી કાનજીભાઈ ઉર્ફે કાનો અમરશીભાઈ દેથરીયા ઉ.35 રહે.ઇન્દિરાનગર મફતિયાપરા વાળાને ઝડપી લઈ રોકડા રૂ.210 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.