માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના કુંભારીયા ગામમાં પોલીસ દ્વારા વર્લી ફીચરનો જુગાર રમતા યુવકને પકડી પાડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયાના કુંભારીયા ગામના ઝાપા પાસે આરોપી વીક્રમભાઇ પ્રેમજીભાઇ પંચાસરા (ઉ.વ. 35) જાહેરમાં પૈસાની હારજીતનો વર્લી ફીચરનો જુગાર રમી રમતા રોકડ રૂ. 2400 સાથે મળી આવ્યો છે. પોલીસે તેની અટકાયત કરી રોકડ જપ્ત કરી છે. તેમજ આરોપી સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..