મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામેથી પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા મનસુખ રઘુભાઈ સનુરા નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 470 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.