હળવદ : હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિરે પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમાડતા સંજયભાઈ કેશાભાઈ સુરેલા જાતે.કોળી ઉ.28, રહે. પંચમુખી ઢોરા વીસ્તાર, હળવદ વાળાને પોલીસે રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 390 કબજે કરી હળવદ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.