હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામના બસ સ્ટેશન પાસેથી હળવદ પોલીસે જાહેરમાં વરલી ફિચર્સના આંકડાનો જુગાર રમાડતા આરોપી જગાભાઇ મનુભાઇ પઢિયાર, રહે. નવા તળાવ પાસે, ચરાડવા ગામ વાળાને વરલી ફીચરના સાહિત્ય તથા રોકડા રૂ. 500 સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.