વાંકાનેર : આજે તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંકાનેર ઘટક 1માં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ આંગણવાડી વર્કર બહેનો દ્વારા બાળકો, કિશોરી, સગર્ભા તેમજ ધાત્રીઓને વિવિધ યોગાસનો કરાવી અને યોગ વિશેનું મહત્વ સમજાવવામા આવેલ હતુ.