પ્રેમજી વાલજી જવેલર્સ અને અંતરિક્ષ જવેલ્સના એકથી એક ચડિયાતા કલેક્શન જોવા મળશે તા.14એ ખાસ નાઈટ બાઝાર યોજાશે, જેમાં સાંજે 7:30થી રાત્રે 11:30 સુધી મળશે ખાસ ઓફર્સમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું શનિ-રવિ બે દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.મોરબીના સ્કાય મોલમાં તા. 14 અને 15 ફેબ્રુઆરી એમ બે દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે ખ્યાતનામ જવેલર્સ પ્રેમજી વાલજી જવેલર્સ અને અંતરિક્ષ જવેલ્સના લેટેસ્ટ ડિઝાઈનના આભૂષણો મુકાશે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત જવેલરી કલેક્શન પણ રજૂ કરવામાં આવશે. વધુમાં તા.14એ અહીં ખાસ નાઈટ બાઝાર યોજાશે. જેમાં સાંજે 7:30થી રાત્રે 11:30 સુધી ખાસ ઓફર્સ મળવાની છે. ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.● અંતરિક્ષ જવેલ્સ અંતરિક્ષ જવેલ્સ અમદાવાદ સ્થિત જાણીતા જવેલર્સ છે. જે રોયલ અને દેશીનું મિશ્રણ એવી હેરિટેજ જવેલરી માટે જાણીતું છે. તેઓ પોતાનું 9 કેરેટ ગોલ્ડનું અદભુત કલેક્શન મોરબી ખાતેના એક્ઝિબિશનમાં મુકવાના છે. ● પ્રેમજી વાલજી જવેલર્સKPS પ્રેમજી વાલજી જવેલર્સ રાજકોટમાં 1947થી કાર્યરત જુના અને જાણીતા જવેલર્સ છે. તેઓ આ એક્ઝિબિશનમાં ગોલ્ડ જવેલરી, પોલકી જવેલરી અને ડિઝાઇનર ડાયમંડ જવેલરીનું અદ્દભૂત કલેક્શન રજૂ કરશે. તા.14 અને 15 ફેબ્રુઆરીસમય : 10થી 7:30સ્થળ : સ્કાય મોલ, મોરબીમો.નં.9892398360