મોરબી : મોરબીના તળાવીયા શનાળા ગામે નિયોલેક્ષ સનેટરી ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા રામનિવાસ અનંદી શિંગ ઉ.56 નામના આધેડને ગઈકાલે સાંજના સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.