વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર મોટો સ્ટોન કારખાનામાં સેન્ટરીંગ કામ કરતી વેળાએ પહેલા માળેથી નીચે પટકાતા મોરબી ખાતે બુટાની વાડીમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર ઉ.39નું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.