મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હોલો સેનેટરી નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ લેબર ક્વાર્ટરમાં રહેતા ચંદન અરૂણભાઇ પાત્રા ઉ.25 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સવારના સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.