હળવદ : હળવદ - માળીયા હાઇવે પર કંસારીયા હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલના સાયફનમાંથી જોશનાબેન જેસિંગભાઈ હડિયલ ઉ.45 રહે.કુંભરપરા, શાળા પાસે, હળવદ નામના મહિલાની લાશ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.