સવારે પોણા દસેક વાગ્યાના અરસામાં બનેલ બનાવમાં ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી મોરબી : મોરબીના મયુર પુલ ઉપરથી આજે સવારે સાડા નવ, દસેક વાગ્યાના અરસામાં અંદાજે 35થી 40 વર્ષના મહિલાએ છલાંગ લગાવતા પુલ ઉપર અને બેઠા પુલ ઉપર લોકોના ટોળેટોળા એકત્રિત થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતાં તુરત જ ફાયરબ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને અહીં રહેતા ઝૂંપડપટીના લોકોની મદદથી મહિલાને બચાવી લઈ સારવારમા ખસેડયા હતા. 31 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276