મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર માધવ હોટલ સામે પગપાળા રસ્તો ઓળંગી રહેલા રૂક્ષ્મણીબેન કાંતિભાઈ રાજપરા નામના મહિલા રસ્તો ઓળંગતા હતા ત્યારે જીજે - 02 - એએચ - 8810 નંબરના મોટર સાયકલ ચાલક લાખાભાઈ લખુભાઈ ચાવડાએ હડફેટે લેતા મહિલાને માથામાં તેમજ હાથ અને કમરના ભાગે ઇજાઓ પહોંચાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.