મોરબી : મોરબી - હળવદ હાઇવે પર હરિઓમ પાર્ક સોસાયટીના ગેઇટ પાસે રસ્તો ઓળંગી રહેલા ફરિયાદી નિમુબેન શામળભાઈ મારુ ઉ.47 નામના મહિલાને સીએનજી રિક્ષા નંબર જીજે - 36 - યુ - 7287ના ચાલકે હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.