મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે શિવનગરમાં ગઈકાલે વહેલી સવારે કડીયાકામ કરી રહેલા હેતાબેન નાજુભાઈ સંઘાડા ઉ.35 નામના પરિણીતાને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.