વાંકાનેરના વિનયગઢ ગામનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાનુબેન ગોંવિદભાઇ ખમાણી, ઉ.વ. ૪૦ સર્પ કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. જેમને સારવાર માટે વાંકાનેર લાવવામાં આવતા ફરજ ઉપરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના ભાઇ ખીમાભાઇ ગોંવિદભાઇ ખમાણીની ફરિયાદને આધારે પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..