વાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા નિલમબા નિર્મળસિંહ ઝાલા ઉ.30 નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગઇકાલે બપોરના સમયે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.