મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાંથી દેશી દારૂના 50 લીટર જથ્થા સાથે ઇલાબા યુવરાજસિંજ જાડેજાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.