જીમમાં સેન્ટ્રલ એસી, વેલ ઈકવિપમેન્ટ, વેલ ટ્રેઇન્ડ મેલ તેમજ ફિમેલ ટ્રેઇનર અને ફિમેલ બેચ સહિતની સુવિધાઓ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી :મોરબીના સ્ટે વેલ જીમમાં વિન્ટર સ્પેશિયલ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં એક વર્ષની ફી માત્ર રૂ. 9999 રાખવામાં આવી છે. જીમમાં સેન્ટ્રલ એસી, વેલ ઈકવિપમેન્ટ, વેલ ટ્રેઇન્ડ મેલ તેમજ ફિમેલ ટ્રેઇનર અને ફિમેલ બેચ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ છે. તો આ ઓફરનો લાભ અચૂકપણે લેવા જેવો છે. મોરબીના શનાળા રોડ ઉપર 6- વસંત પ્લોટ, કે.કે. સ્ટીલની સામે સ્ટે વેલ જીમમાં ખાસ શિયાળાને અનુલક્ષીને લોકો માટે આકર્ષક ઓફર શરૂ કરવામાં આવી છે. આ ઓફરમા એક વર્ષની ફી માત્ર રૂ. 9999 લેવામાં આવી રહી છે. આ જીમમાં વેઇટલોસ, ફિટનેસ, બોડી બિલ્ડીંગ, ડાયટ અને એરોબિક સહિતના પ્રોગ્રામ કરાવવામાં આવે છે. અહીં મહિલાઓ માટે ખાસ અલગ બેચ ચાલે છે. જેમાં ટ્રેઇનર પણ મહિલા હોય છે. વધુમાં અહીં વેઇટલોસ, હેર અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. અહી ક્રાયોલાઇપોલાઈસીસ ટ્રીટમેન્ટ અને હોમિયોપેથીક મેડિસિન બન્નેની મદદથી વજન પણ ઘટાડી આપવામાં આવે છે. ક્રાયોલાઇપોલાઈસીસ જેવી અદ્યતન પદ્ધતિથી ચરબી ઘટાડી શરીરને સુડોળ બનાવી શકાય છે. તેમજ હોમિયોપેથીક દવાથી કોઈ પણ પ્રકારની આડઅસર વગર વજન ઘટાડીને ઘટાડેલું વજન સ્ટેબલ રાખી શકાય છે. છેલ્લા છ વર્ષમાં સ્ટે વેલએ અનેક લોકોને વેઇટલોસ કરાવ્યો છે તેમજ ફિટનેશ આપી છે.હાલ ચાલી રહેલી આકર્ષક ઓફરનો અચૂકપણે લાભ લઈને આજે જ જિમ જોઈન કરી તંદુરસ્ત રહો. વધુ વિગત માટે મો.નં. 9712931577 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.