વકૃત્વ સ્પર્ધા અ વિભાગમાં મોરબીના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી રાજ્યમાં પ્રથમ: લોક વાર્તામાં સાગર મનસુખભાઈ ગોગરા દ્વિતીય અને હળવું કંઠે સંગીતમાં દવે પ્રક્રીતિ ગોપાલકૃષ્ણ તૃતીય ક્રમે મોરબી: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા આયોજિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ચાર-દિવસીય ઉત્સવનું આયોજન ૨૭-૧૨-૨૦૨૫ થી ૩૦-૧૨-૨૦૨૫ દરમિયાન નાલંદા વિદ્યાલય, વીરપર (તાલુકો ટંકારા, જિલ્લો મોરબી) ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના યુવા કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વકૃત્વ (અ વિભાગ) પ્રથમ : વિસ્મય રવિન્દ્રભાઈ ત્રિવેદી (મેડિકલ કોલેજ, મોરબી ) દ્વિતીય : જોશી કિંજલ બી. ( જી.ડી. મોદી કોલેજ, બનાસકાંઠા )તૃતીય : નિર્જરા જતીનભાઈ રાવલ (એમ. એન્ડ વીરાણી સાયન્સ કોલેજ, રાજકોટ)વકૃત્વ (બ વિભાગ) પ્રથમ : નિધિ મુકેશભાઈ સાકરીયા (કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ ) દ્વિતીય : જોશી ઋષિતા પી. (સરકારી વિનયન કોલેજ સે. ૧૫, ગાંધીનગર)તૃતીય : અન્સારી મુસ્કાન અલિયાકત (આર.એ. હિન્દી વિદ્યાલય, પલસાણા, સુરત)નિબંધ (અ વિભાગ) પ્રથમ : ઝાલરા સકીના આઈ (નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ, દાહોદ)દ્વિતીય : ચૌધરી યશવી જશુભાઈ (ડભાડ હાઈસ્કૂલ, મહેસાણા )તૃતીય : બંસી ભાવેશભાઈ રામાણી (કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય, રાજકોટ)નિબંધ (બ વિભાગ) પ્રથમ : પટેલ જાનવી દીપ કુમાર (સરસ્વતી હાઈસ્કૂલ, મોડાસા)દ્વિતીય : શિવકુમાર યોગેશભાઈ જોશી (શાહ જે.જી. સાર્વજનિક હાઈસ્કૂલ, વલસાડ)તૃતીય : પટેલ પ્રિન્સિ પ્રકાશભાઈ (એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા)પાદપૂર્તિ (બ વિભાગ) પ્રથમ : શિયાળ વિજય વી. (પાલીતાણા)દ્વિતીય : વાઘેલા અંકિતા મોહનભાઈ (જાફરાબાદ)ગઝલ-શાયરી લેખન પ્રથમ: જયદીપ મહેતા (જૂનાગઢ ગ્રામ્ય)દ્વિતીય: અમીબેન ભરતભાઈ મહેતા (નવસારી) તૃતીય : ગામીત રોશનભાઈ વજેસિંહભાઈ (ડોસવાડા, તાપી) દુહા-છંદ-ચોપાઈ પ્રથમ: ખળેળ શક્તિદાન આર (જૂનાગઢ શહેર)દ્વિતીય: લુહાર વિપુલ આર. (વાવ) તૃતીય: ચૌહાણ વિજય રામજીભાઈ (ધોકડવા) લોક વાર્તા (ખુલ્લા વિભાગ)પ્રથમ: તુલસી બેન કે. રાઠોડ (જામનગર શહેર) દ્વિતીય: સાગર મનસુખભાઈ ગોગરા (મોરબી) તૃતીય: ગઢવી કૃપા (ખીમજી રામદાસ કન્યા માંડવી) સર્જનાત્મક કારીગરી (ખુલ્લા વિભાગ)પ્રથમ : મોહિત વિનોદભાઈ પટેલ (પ્રતાપ હાઈસ્કૂલ, વાસદા)દ્વિતીય : ડાભી મહેશભાઈ રાજેશભાઈ (શક્તિ કૃપા વિદ્યાલય, ખેડબ્રહ્મા)તૃતીય : વંશ જયદીપ નનુભાઈ (મોડેલ સ્કૂલ, ખાપટ)લગ્ન ગીત (બ વિભાગ) પ્રથમ : રાઠોડ માર્ગી જે. (સરસ્વતી હાઈસ્કૂલ, મોડાસા)દ્વિતીય : પટેલ ધ્રુવી મનીષકુમાર (પાયલ અંકિત મા. સ્કૂલ, કરણનગર, કડી)તૃતીય : રીન્કુ હેમુભાઇ સોલંકી (એચ.જે. સોજા કોલેજ, સુરેન્દ્રનગર)હળવું કંઠ્ય સંગીત (અ) પ્રથમ : વિશ્વા પ્રજ્ઞેશભાઈ આહીર (આશ્રમ ભક્તાશ્રમ, નવસારી)દ્વિતીય : દ્રષ્ટિ મયંકકુમાર જાદવ (જૈનાચાર્ય આનંદ ધરી વિદ્યાલય, હિંમતનગર)તૃતીય : દવે પ્રક્રીતિ ગોપાલ કૃષ્ણ (નાલંદા વિદ્યાલય, વીરપર, મોરબી)હળવું કંઠ્ય સંગીત (બ) પ્રથમ : શિવાની રામકુમાર પ્રજાપતિ (નવસારી)દ્વિતીય : સીઝા ઈમાનુએલ સોલંકી (આર.એમ. દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ, વિદ્યાનગર)તૃતીય : વેદાંતી મનીષકુમાર પરમાર (મારવાડી યુનિવર્સિટી, રાજકોટ)શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની, અ) પ્રથમ : અંકના અભિજીત ચેટરજી (જ્ઞાનધામ હાઈસ્કૂલ, વાપી)દ્વિતીય : પ્રિયા મુકેશભાઈ પટેલ (વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, નવસારી)તૃતીય : રામ યશશ્રી હરદેવભાઈ (સ્વ. આર.ડી. બારડ હાઈસ્કૂલ, ખુશીયા)શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની, બ) પ્રથમ : વરુણ શ્યામદેશ પાંડે (અમદાવાદ શહેર)દ્વિતીય : મહેક શ્રેણીકભાઈ શાહ (નવસારી )તૃતીય : રાઠોડ વિભૂતિ ભુપતજી (સ્કોપા કોલેજ, સુરત)શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી, ખુલ્લો વિભાગ) પ્રથમ : કાંચનપલ્લી વેન્નેલા (મારવાડી યુનિવર્સિટી, રાજકોટ)ભજન (ખુલ્લો) પ્રથમ : સોઢા જનકસિંહ (સરકારી વિનયન કોલેજ, વાવ)દ્વિતીય : સિંધવ અર્પણ એ (સાવરકુંડલા)તૃતીય : સોલંકી સંધ્યાબા (સરસ્વતી હાઈસ્કૂલ, મોડાસા)સમૂહ ગીત (ખુલ્લો વિભાગ) પ્રથમ : સરસ્વતી વિદ્યાલય, મેવડા, અરવલ્લી દ્વિતીય : કન્યા વિદ્યાલય, અસ્તાન, સુરત ગ્રામ્ય તૃતીય : ડી.જે. પટેલ સંસ્કાર કન્યા વિદ્યાલય, નાની કડી લોકવાદ્ય સંગીત (અ) પ્રથમ : ગઢવી ભાવેશ (માંડવી )દ્વિતીય : ધ્વનિત ઘનશ્યામભાઈ દરજી (સર્વ વિદ્યાલય, કડી)તૃતીય : ડેડકીય તીર્થ (જામનગર)લોકવાદ્ય સંગીત (બ) પ્રથમ : બારોટ ધ્રુવીન આર. (કે.એન. શાહ હાઈસ્કૂલ, મોડાસા)દ્વિતીય : વણકર વિશાલભાઈ (એન.ડી. શાહ, અડયોદરા, સાબરકાંઠા)વાસળી (ખુલ્લો) પ્રથમ : તનિષા કમલેશભાઈ ઢીમ્મર (શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ, નવસારી)દ્વિતીય : પીઠડીયા શ્લોક નિલેશભાઈ (જૂનાગઢ શહેર)તૃતીય : સ્મિત વિનોદકુમાર પંચાલ (જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી)તબલા વાદન (ખુલ્લો) પ્રથમ : પ્રથમ આર. ભગત (નાદ સ્પંદન કલાસ્થા, દાહોદ )દ્વિતીય : ખત્રી દિવ્યમ હિતેશભાઈ (નવસારી)તૃતીય : મિસ્ત્રી મૌલિક અપૂર્વકુમાર (જીવરાજ પાર્ક, અમદાવાદ શહેર)મૃદંગમ (ખુલ્લો) પ્રથમ : પટેલ મનન કલ્પેશભાઈ (બિનહરીફ) , (ઓસમ મ્યુઝિક એકેડમી, સુરત શહેર)હાર્મોનિયમ (હળવું, ખુલ્લો) પ્રથમ : દુર્વા મનોજભાઈ પ્રજાપતિ (ગઝદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવસારી)દ્વિતીય : પ્રજાપતિ નેહ દીપકકુમાર (શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર, ભરૂચ)તૃતીય : ગોહેલ યશ્વી વિજયકુમાર (અમરેલી)ગિટાર (ખુલ્લો) પ્રથમ : શ્લોક અશોક શેઠિયા (જ્ઞાનધામ સ્કૂલ, તાપી)દ્વિતીય : દર્શિલ પ્રમોદકુમાર રૂધાણી (મારવાડી યુનિવર્સિટી, રાજકોટ)તૃતીય : વ્યોમ મૌલિક પટેલ (ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આણંદ)શા. નૃત્ય ભરતનાટ્યમ (અ)પ્રથમ | બેનીતા બેજોય (એચ.એલ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ શહેર)દ્વિતીય : વાલંભીયા વિધિ (જામનગર)તૃતીય : આર્શીયા નેજલ ઝવેરી (વશિષ્ઠ જેનેસીસ, સુરત)શા. નૃત્ય ભરતનાટ્યમ (બ) પ્રથમ : બ્રિંદાલી પટેલ (નૃત્ય કળા કેન્દ્ર, અમદાવાદ )દ્વિતીય : મહેક જાડેજા (શિવરંજની એકેડમી, કચ્છ)તૃતીય : ભટ્ટ ભાર્ગવી હેમંત (નૃત્યંજલિ નાટ્યાલય, આણંદ) કથક (અ વિભાગ) પ્રથમ : કેયા નીરવભાઈ જોશી (નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, રાજકોટ)દ્વિતીય : પ્રિશા વિશાલભાઈ મકવાણા (રાવલ વાડી,...