2 સૂપ, 22 કોલ્ડ સલાડ, 8 સૂપ સ્ટાર્ટર, પ્રીમિયમ ગાર્લીક બ્રેડ વિથ ચીઝ, મેક્સિકન ગાર્લીક બ્રેડ, 7 ચીઝ માર્ગેરિટા પીઝા, ચીઝ બ્લાસ્ટ પીઝા, થીન ક્રસ્ટ પીઝા, સેન્ડવીચ ઓફ ધ ડે, પાણીપુરી, પફ પીઝા, , કોલ્ડડ્રિન્ક્સ, ફ્રેન્ચફ્રાઇસ બધુ અનલિમિટેડ તથા નાચોઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ વન ટાઈમમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વિલિયમ જોન્સ પીઝામાં દિવાળીની રજાઓમાં અનલિમિટેડ મિલ ઓફર્સ માણવા એક વખત જરૂર પધારો. અહીંના પીઝાનો ટેસ્ટ યુનિક છે. જે બીજે ક્યાંય નહી મળે. આ ઉપરાંત અહીં બીજી પણ અનેક ટેસ્ટી આઇટમો તમને જલસો કરાવી દેશે.અહીં રૂ.243માં અનલિમિટેડ લંચ તથા રૂ.285માં અનલિમિટેડ ડિનર આપવામાં આવે છે. 3થી 9 વર્ષના બાળકોના અનલિમિટેડ લંચના રૂ.175 છે. જ્યારે અનલિમિટેડ ડિનરના રૂ.195 છે. અનલિમિટેડ મિલમાં 2 સૂપ, 22 કોલ્ડ સલાડ, 8 સૂપ સ્ટાર્ટર, પ્રીમિયમ ગાર્લીક બ્રેડ વિથ ચીઝ, મેક્સિકન ગાર્લીક બ્રેડ, 7 ચીઝ માર્ગેરિટા પીઝા, ચીઝ બ્લાસ્ટ પીઝા, થીન ક્રસ્ટ પીઝા, સેન્ડવીચ ઓફ ધ ડે, પાણીપુરી, પફ પીઝા, , કોલ્ડડ્રિન્ક્સ, ફ્રેન્ચફ્રાઇસ અનલિમિટેડ મળે છે. જ્યારે નાચોઝ અને બ્રાઉની વિથ આઈસ્ક્રીમ વન ટાઈમ સર્વ કરવામા આવે છે. અહીં જૈન ફૂડ પણ ઉપલબ્ધ છે. તો એક વખત અહીં પરિવાર તથા મિત્રો સાથે જરૂર પધારો.● લંચ પેક માત્ર રૂ.175માં1 પીઝા(17.78cm)1 સ્મોલ સલાડ બાઉલ (200ગ્રામ)1 પીસ ચીઝ ગાર્લીક બ્રેડ1 સ્મોલ બ્રાઉની● ક્રેઝી 4 પીઝા રૂ.499માં પ્રિ ફિક્સ પીઝા (17.78cm × 4)● કપલ મિલ રૂ.549માં 1 વેજ પીઝા(22.86cm)1 પોર્શન ચીઝ ગાર્લીક બ્રેડ 1 સલાડ બાઉલ1 બ્રાઉની 1 કોક● ફેમેલી મિલ રૂ.811માં 1 વેજ પીઝા (30.48cm)1 સુપ્રીમ ગાર્લીક બ્રેડ વિથ ચીઝ1 સલાડ બાઉલ 1 પોર્શન ફ્રેન્ચ ફ્રાઇસ1 કોક● દરરોજ બાય 1 ગેટ 1 ફ્રીમીડીયમ પીઝામાં બાય 1 ગેટ 1 ફ્રીલાર્જ પીઝામાં બાય 1 ગેટ 1 ફ્રીWILLIAM JOHN'S PIZZAદેવ પેટ્રોલિયમ પાસે, મહેન્દ્રનગર ચોકડી, મોરબીમો.નં.9974342163