મોરબી : મોરબી તાલુકાના ખાખરડા ગામે રહેતા કીરણબેન રામભાઈ સવસેટા ઉ.31 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.