મોરબી : આજે દિવાળીનો પાવન પર્વ ઠેર ઠેર ઉજવવામાં આવી રહ્યો છે. લોકો લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન આજના દિવસે કરતા હોય છે ત્યારે આવો જાણીએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન ના શુભ મુહૂર્ત.દિપાવલી ,ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજનનાં શુભ મુહૂર્તોઆસો વદ-૧૪/૩૦ સોમવાર તા.૨૦-૧૦-૨૦૨૫ अथाश्विनामावास्यायां प्रदोषे दीपदानलक्ष्मीपूजनादि विहितम् ।। धर्मसिंधु અર્થ :- અશ્વિન અમાવશ્યા ના પ્રદોશ સમયે દીપદાન લક્ષ્મી પૂજન અવશ્ય કરવું જોઈએ (ધર્મસિંધુ દ્વિતિય પરિચ્છેદ)ચોઘડિયાસવારે ૦૬;૪૫ થી ૦૮;૧૨ સુધી અમૃત, સવારે ૦૯;૩૮ થી ૧૧:૦૫ સુધી શુભ, બપોરે ૦૧;૫૮ થી ૭:૫૧ ચલ,લાભ, અમૃત, ચલ રાત્રે ૧૦:૫૮ થી ૧૨:૩૧ સુધી લાભ રાત્રે ૦૨:૦૫ થી સવારે ૦૬:૪૬ સુધી શુભ, અમૃત, ચલઅભિજિત મુહૂર્ત:- ૧૨:૦૮ થી ૧૨:૫૪, અમૃત કાળ :- ૦૧:૪૦ થી ૦૩:૨૬, વિજય મુહૂર્ત :- ૦૨:૨૬ થી ૦૩:૧૩ સુધી ગૌધુલી વેળા:- ૦૬:૧૭ થી ૦૬:૪૨નિશિતા મુહુર્ત:- ૧૨:૦૬ થી ૧૨:૫૬હોરા મુજબસવારે ૦૬:૪૫ થી ૦૭:૪૩ સુધી ચંદ્રની હોરા, સવારે ૦૮:૪૧ થી બપોરે ૦૯:૩૮ સુધી ગુરુની હોરા સવારે ૧૦:૪૬ થી ૦૨:૨૬ બપોરે સુધી સુર્ય ,શુક્ર,બુધ,ચંદ્રની હોરાની બપોરે ૦૩:૨૪ થી સાંજે ૦૪:૨૨ સુધી ગુરુ, સાંજે:- ૦૫:૧૯ થી ૦૯:૨૪ સુધી સુર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરાની હોરા રાત્રે ૧૦:૨૭ થી ૧૧:૨૯ રાત્રી સુધી ગુરુની હોરા, રાત્રિ ૧૨:૩૧ થી ૦૪:૪૧ સુધી સુર્ય,શુક્ર,બુધ ચંદ્રની હોરા, વહેલી સવારે ૦૫:૪૩ થી ૦૬:૪૬ સુધી ગુરુની હોરા