મોરબી : આજે ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધી વિવિધ પૂજન કરવામાં આવતાં હોય છે ત્યારે આ વર્ષે ક્યારે ક્યાં મુહૂર્તમાં ક્યું પૂજન કરવું તે અંગેની માહિતી ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી મોરબીમાં કાશીના એક માત્ર વિદ્વાન જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય, ભાગવતાચાર્ય, M.A. સંસ્કૃત આચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાએ જણાવી છે. પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો નીચે પ્રમાણે છે. આસો વદ-૮, મંગળવાર, તા. ૧૮-૧૦-૨૦૨૨. પુષ્ય નક્ષત્ર આખો દિવસ સવારે ૦૯-૩૮ ક. બપોરે ૩-૫૮ ક. સુધી (ચલ,લાભ,અમૃત) બપોરે :- ૩:૨૫ થી ૪:૫૨ સુધી (શુભ) રાત્રે:- ૭:૫૨ થી ૯:૨૫ સુધી (લાભ) હોરા મુજબ સવારે સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા શુભ છે જે સવારે:-૭:૪૨ થી:-૧૧:૩૪ સુધી બપોરે :- ૧૨:૩૨ થી ૧:૩૦ ગુરુની હોરા રહેશે. અભિજિત મુહૂર્ત :- ૧૨:૮ થી ૧૨:-૫૫ સુધી( શ્રેષ્ઠ મુહૂર્ત) બપોરે:-૨:૨૭ થી સાંજે ૬:૧૯ સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા શુભ છે. સાંજે:- ૭:૨૧ થી ૮:૨૩ સુધી ગુરુ ની હોરા શુભ છે ગાદી ઉપાડવા માટે તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટેના મુહૂર્તો આસો વદ-૧૧, શુક્રવાર, તા. ૨૧-૧૦-૨૦૨૨ રમા એકાદશી અને વાઘ બારસ. સાથે છે. મઘા નક્ષત્ર ૧૨-૨૯ સુધી પછી પૂ.ફા. ચોઘડિયા મુજબ સવારે ૦૬-૪૬ કે, થી ૧૧-૦૫ ક, ચલ,લાભ,અમૃત) બપોરે ૧૨-૩૧ ક. થી ૧-૫૭ ક,(શુભ) સાંજે ૪-૫૦ ક. થી ૬-૧૬ ક.(ચલ) અભિજિત મુહૂર્ત ૧૨-૮ થી ૧૨-૫૮ સુધી (શ્રેષ્ઠ મુહૂર્ત) હોરા મુજબ સવારે:- ૬-૪૬ થી ૯-૩૮ સુધી શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા સવારે :- ૧૦-૩૪ થી ૧૧-૩૬ ગુરુ ની હોરા શુભ છે બપોરે :- ૧-૨૯ થી ૪-૨૧ સુધી શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા સાંજે:- ૫-૧૯ થી ૬-૧૬ સુધી ગુરુ ની હોરા રાત્રે:- ૭:૧૯ થી ૧૧-૨૯ સૂર્ય શુક્ર બુધ અને ચંદ્ર ની હોરા ધનત્રયોદશી ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજન સોનુ ચાંદીની ખરીદી કરવા માટેનું શુભ મુહૂર્ત યમદીપ દાનગાદી બિછાવવા માટેનું મુહૂર્ત નીચે પ્રમાણે છે. આસો વદ-૧૨/૧૩ શનિવાર, તા. ૨૨-૧૦-૨૦૨૨ પૂ.ફા. નક્ષત્ર ૧૩-૫૦ પછી ઉત્તરા ફાલ્ગુની વાઘબારસ સાંજના ૬-૮ સુધી છે. જ્યારે પ્રદોષકાલ સાંજે ૬-૧૬ રાત્રે ૮-૪૬ સુધી છે. જેથી ધનતેરસ પ્રદોષકાલમાં ગ્રાહ્ય કરવી એવો શાસ્ત્ર સંગત નિયમ હોવાથી ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ દિવસ રહેશે. સૂર્યોદયમાં કોઈપણ તિથિ હોય પરંતુ જ્યારે જે તિથિનું બળ જે સમયમાં વધતું હોય એ સમય ગ્રાહ્ય કરવો એવું નિર્ણય શાસ્ત્રોએ આપ્યો છે. ચોઘડિયા મુજબ સવારે ૦૮-૦૧૨ ક. થી ૦૯-૩૯ ક.(શુભ) બપોરે ૧૨-૩૧ ક. થી સાંજે ૪-૫૦ ક.સુધી (ચલ,લાભ,અમૃત) અભિજિત મુહૂર્ત:- મધ્યાહ્ન ૧૨-૮ થી ૧૨ ૫૬, પ્રદોષકાલ સાંજે ૬-૧૬ રાત્રે ૮-૪૬, સાંજે:-૬-૧૬ થી ૭-૫૦(લાભ), રાત્રે :-૯-૨૩ થી ૨:૦૫ (લાભ,અમૃત,ચલ) હોરા મુજબ:- સવારે:- ૭-૪૪ થી ૮-૪૧ ગુરુની હોરા સવારે:-૯-૩૯ થી ૧-૨૮ બપોરે સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરા બપોરે :- ૨-૨૬ થી ૩-૨૩ ગુરુની હોરા સાંજે :- ૪-૨૧ થી ૮-૨૧ રાત્રી સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરા રાત્રે:- ૯-૨૩ થી ૧૦-૨૬ સુધી ગુરુની હોરા કાળી ચૌદસ નરક ચતુર્દસી હનુમાનજીની પૂજા ભૈરવ પૂજન યંત્ર મશીનરીનું પૂજન તેમજ તંત્રવિદ્યા મંત્ર સિદ્ધ કરવા માટેનો રાત્રીનો ઉત્તમ શ્રેષ્ઠ સમય સુરાપુરાનું પૂજન તેમજ નૈવેદ્ય માટેનો દિવસ.. આસો વદ-૧૩/૧૪,રવિવાર, તા. ૨૩-૧૦-૨૦૨૨ ધનતેસરસ ૧૮-૦૪ ક. સુધી છે. રાત્રી સમયે ચૌદસ તિથિ જે દિવસ વાર તારીખ માં આવતી હોય એ દિવસ ગ્રાહ્ય કરવો. યંત્ર મશીનરી પૂજન માટેના મુહૂર્તો ચોઘડિયા મુજબ સવારે:- ૦૮-૧૩ ક. થી ૧૨-૩૧ ક. બપોરે ચલ,લાભ,અમૃત બપોરે:-૧-૫૭ ક થી ૩-૨૩ ક,શુભ સાંજે:-૬-૧૮-૧૦-૫૭ સુધી અભિજિત મુહૂર્ત ૧૨-૮ થી ૧૨-૫૬ સુધી હોરા મુજબ સવારે:-૬-૪૭ થી ૧૦-૩૬ સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરા સવારે:- ૧૧-૩૩ થી ૧૨-૩૧ સુધી ગુરુની હોરા બપોરે:-૧-૨૮થી ૫-૨૮ સાંજ સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરા સાંજે:- ૬-૧૬ થી ૭-૧૮ ગુરુની હોરા. દિવાળી-દીપાવલિ ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજન ચોપડા પૂજનનાં શુભ મુહૂર્તો આસો સુદ-૧૪/૧૫ અમાશ સોમવાર, તા. ૨૪-૧૦-૨૦૨૨ દિવાળી-દીપાવલિ હસ્ત ૧૪-૪૨ ૬. સુધી પછી ચિત્રા નક્ષત્ર. લક્ષ્મી પૂજન માટે પ્રદોષકાલયુક્ત સમયને ગ્રાહ્ય કરવો અમાસ સાંજે ૫-૨૮ થી શરૂઆત થાય છે જેથી પ્રદોશકાળ પણ સાંજે ૬-૧૪ થી ૭-૩૦ સુધી ગોધુલી વેળા યુક્ત વૃષભ સ્થીરલગ્ન યુક્ત ૭-૨૯ થી મળે છે. ચોઘડિયા અનુસાર સવારે:- ૦૬-૪૭ ૬. થી ૦૮-૧૩ક.(અમૃત) સવારે:-૦૯-૩૯ ક. થી ૧૧-૦૫ ક.(શુભ) બપોરે:-૧-૫૨ ક. થી સાંજે ૭-૪૮ ક. (ચલ,લાભ,અમૃત,ચલ) રાત્રે:-૧૦-૫૭ ક. થી ૧૨-૨૧ ક.(લાભ) મધ્ય રાત્રે ૧-૫૫ ક.થી સૂર્યોદય સુધી,(શુભ,અમૃત,ચલ) અભિજિત મુહૂર્ત ૧૨-૮ થી ૧૨-૫૬ સુધી હોરા મુજબ સવારે:-૬-૪૭ થી ૭-૪૪ ચંદ્રની હોરા સવારે:-૮-૪૨ થી ૯-૩૯ ગુરુની હોરા સવારે:-૧૧-૩૩ થી ૨-૨૫ બપોરે શુક્ર,બુધ,ચંદ્રની હોરા. બપોરે:-૩-૨૨ થી ૪-૨૦ ગુરુની હોરા સાંજે:- ૫-૧૭ થી ૯-૨૩ રાત્રિ સુધી સૂર્ય,શુક્ર,ચંદ્ર,બુધની હોરા રાત્રે:- ૧૦-૨૫ થી ૧૧-૨૮ ગુરુની હોરા મધ્ય રાત્રિ ૧૨-૩૧ થી ૪-૪૨ સુધી સૂર્ય શુક્ર,બુધ,ચંદ્રની હોરા પ્રાત:- ૫-૪૬ થી ૬-૪૮ સુધી ગુરુની હોરા આસો વદ અમાસ તા. ૨૫-૧૦-૨૨ ને મંગળવારે ગ્રહણ છે. આ ગ્રહણ પાળવાનું છે તેમજ આ ગ્રહણનો દોષ હોવાથી આ દિવસને પડતર દિવસ તરીકે રાખવો પડે. ગ્રહણનો વેધ ૧૨ કલાક પહેલા લાગે. પરંતુ બાળકો રોગી અને વૃદ્ધોએ સગર્ભા સ્ત્રીઓએ બપોરે ૧૨:૩૧ થી વેધ પાળવો જરૂરી છે. સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણકાલમાં ખાસ બહાર ના નીકળવું. ગ્રહણ પૂર્ણ થઈ ગયા બાદ પણ ત્રણ કલાકનો વેધ હોય જેથી આ દિવસે દિવાળીના કોઈપણ મુહૂર્ત નથી. ગ્રહણ સમય સાંજે:- ૪-૩૬ મોરબી ના સમય અનુસાર થી સાંજે ૬-૧૪ સુધી છે ગુજરાતી સં.૨૦૭૯ ને આનંદ નામ સંવત્સર તા. ૨૮-૧૦-૨૨ ને બુધવાર ના રોજ બેસતુ વર્ષ નૂતન વર્ષાભિનંદન અન્નકૂટ,ગોવર્ધન પૂજા, ધંધો વેપાર દુકાન પેઢી ચાલુ કરવા માટેનું મુહૂર્ત.. સવારે:- ૬-૪૮ થી ૯-૩૯ (લાભ અમૃત) સવારે:-૧૧-૦૫ થી ૧૨-૩૦ (શુભ) અભિજિત મુહૂર્ત ૧૨-૮ થી ૧૨-૫૬ સુધી બપોરે:-૩-૨૨ થી ૬-૧૨ (ચલ લાભ) આપ સર્વેને નૂતન વર્ષા અભિનંદન આચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી મોરબીમાં કાશી ના એક માત્ર...