24x7 ઇન્ટેન્સિવ કેર અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ : ડૉ. સત્યજીતસિંહ જાડેજા (M.D. Medicine) અને ડૉ. કૃપાલ ભોજાણી (M.D. General Medicine) આપશે શ્રેષ્ઠ સારવારમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ગંભીર પરિસ્થિતિમાં દર્દીને માત્ર સારવારની જ નહીં, પરંતુ નિષ્ણાંત અને સચોટ સંભાળની ખૂબ જ જરૂર હોય છે. કટોકટીની આવી પળોમાં દર્દીઓને સત્વરે યોગ્ય નિદાન અને ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આયુષ હોસ્પિટલ અનુભવી ક્રિટિકલ કેર નિષ્ણાતોની ટીમ સાથે 24×7 કાર્યરત છે.હોસ્પિટલમાં મેડિસિન અને ક્રિટિકલ કેર ક્ષેત્રના નિષ્ણાંત તબીબો સેવાઓ આપી રહ્યા છે. ડૉ. સત્યજીતસિંહ જાડેજા (M.D. Medicine) અને ડૉ. કૃપાલ ભોજાણી (M.D. General Medicine), જેઓ કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે બહોળો અનુભવ ધરાવે છે, તેઓ ગંભીર દર્દીઓની સઘન સારવાર અને દેખરેખ માટે હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.આયુષ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ:● 24x7 ઇન્ટેન્સિવ કેર (ICU)● અદ્યતન વેન્ટિલેટર સુવિધા● મલ્ટી પેરામીટર મોનિટરિંગ● એક્સપર્ટ ક્રિટિકલ કેર ટીમકોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી અને સઘન સારવાર માટે દર્દીઓ અને તેમના સ્વજનો હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે,સાવસર પ્લોટ, મોરબી.મો.7575088884#Morbi #MorbiUpdate #AyushHospital #HealthCare #CriticalCare #MorbiNews #ICUMorbi #MedicalEmergency #MorbiDoctors #GujaratHealth