ચોલી, વન પીસ, દુપટ્ટા, બ્લાઉઝ, ચણીયા, જવેલરી, પર્સનું ખાસ ડિઝાઇન કરેલુ કલેક્શન : માત્ર મુલાકાત લેવા આવશો તો પણ શોપિંગ કરીને જ પરત જશો તેવી આઇટમો હશે...મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નવરાત્રીએ શુ પહેરવું ? આ ચિંતા તો બહેનોને હવે શરૂ થઈ ગઈ છે...પણ હવે બહેનોની આ ચિંતા દૂર કરવા મોરબીમાં સૌપ્રથમવાર MODERN MODAનું પ્રીમિયમ એક્ઝિબિશન આવી રહ્યું છે. જેમાં નવરાત્રીનું ખાસ ક્લોથિંગ કલેક્શન હશે. તો આ અવસરનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીમાં એસપી રોડ ઉપર ભવાની ખમણ પાસે ઇન્સ્પાયર બિઝનેસ હબમાં પહેલા માળે તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ MODERN MODA નવરાત્રી સ્પેશિયલ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં ચોલી, વન પીસ, દુપટ્ટા, બ્લાઉઝ, ચણીયા, જવેલરી, પર્સનું ખાસ ડિઝાઇન કરેલુ કલેક્શન હશે. અહીંની દરેક આઈટમ એકથી એક ચડિયાતી હશે. આ તમામ કલેક્શન અમદાવાદ, સુરત, બરોડામાં ડિઝાઇન કરાવી તૈયાર કરાવેલું છે. નવરાત્રી પૂર્વે જ ઘરઆંગણે ટ્રેન્ડિંગ ક્લોથિંગ મોરબીની બહેનોને મળવાનું છે. તો હવે નવરાત્રીએ શોપિંગ માટે દૂર જવાની જરૂર નથી. અહીંની માત્ર મુલાકાત લેવા આવશો, તો પણ શોપિંગ કરીને જ જશો, એવી આઇટમો અહીં હશે. તો એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેજો...તા.3 અને 4 સપ્ટેમ્બર ઇન્સ્પાયર બિઝનેસ હબ, પહેલો માળ, ભવાની ખમણ ઉપર,એસપી રોડ, મોરબી