વાંકાનેરઃ ગઈકાલે તારીખ 1 ડિસેમ્બરનાર રોજ વાંકાનેર વિધાનસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે 8 કલાકેથી સાંજે 5 વાગ્યા સુધી વાંકાનેર બેઠક માટે બમ્પર મતદાન થયું છે. મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં વાંકાનેર બેઠક પર સૌથી વધુ 71.70 ટકા મતદાન થયું છે. આ બેઠક ઉપર નોંધાયેલા કુલ 281413 મતદારો પૈકી 201765 મતદારોએ મતદાન કર્યું હતું. આવો જાણીએ ક્યાં બુથ પર કેટલા ટકા મતદાન થયું.. કેરાળા 1- 83.47 કેરાળા 2- 85.94 ચંદ્રપુર 1- 82.41 ચંદ્રપુર 2- 73.83 ચંદ્રપુર 3- 68.07 ચંદ્રપુર 4- 63.89 ચંદ્રપુર 5- 63.63 ચંદ્રપુર 6- 71.1 ચંદ્રપુર 7- 66.82 લાલપર- 85.25 કોઠી 1- 77.02 કોઠી 2- 55.54 કોઠી 3- 85.6 કોઠી 4- 85.8 જોધપર 1- 81.95 જોધપર 2- 84.49 જોધપર 3- 87.61 જાલસીકા- 51.82 હોલમઢ- 70.71 મહીકા 1- 79.92 મહીકા 2- 65.39 મહીકા 3- 81.38 મહીકા 4- 88.9 ગારીડા- 86.7 વસુંધરા- 63.49 ભલગામ- 70.89 ઠીકરીયાળા 1- 69.69 ઠીકરીયાળા 2- 73.9 જાલીડા- 60.52 જેપુર- 82.27 રૂપાવટી- 77.29 ગુંદાખડા- 80.91 મેસરીયા 1- 66.44 મેસરીયા 2- 72.51 અદેપર- 77.78 સતાપર- 79.43 વિનયગઢ (વિઠ્ઠલગઢ)- 82.77 તરકીયા- 69.79 રંગપર- 49.92 પાજ- 83.71 રસીકગઢ- 93.46 ગારીયા 1- 72.83 ગારીયા 2- 77.26 કાનપર- 86.28 સમઢીયાળા- 69.06 રાતડીયા- 81.34 ગાંગીયાવદર- 81.68 રાજસ્થળી- 88.5 કાછીયાગાળા 1- 56.14 સરઘારકા 1- 64.44 પલાસડી- 87.74 જાલી- 89.47 જેતપરડા- 87.03 લુણસરીયા- 64.65 બોકડથંભા- 92.24 દલડી 1- 56.62 દીધલીયા- 77.36 શેખરડી- 86.46 ચાંચડીયા- 89.53 કાશીપર- 84.76 ભીમગુડા- 73.46 ઓળ 1- 72.75 વિઠ્ઠલપર- 95.63 આણંદપર- 85.8 ભોજપરા 1- 79.59 ભોજપરા 2- 47.47 ચીત્રાખડા 1- 68.39 લુણસર 1- 70.79 લુણસર 2- 71.25 લુણસર 3- 61.93 ખાનપર- 87.36 ભેરડા- 75.5 દેરાળા- 89.98 પાડઘરા- 87.36 ઢુવા 1- 83.75 ઢુવા 2- 75.89 લાકડાધાર- 85.03 ભાયાતી જાંબુડીયા- 73.35 માટેલ 1- 81.06 માટેલ 2- 72.23 વીરપર- 78.77 રાતાવીરડા- 83.07 સરતાનપર- 91.48 સમથેરવા- 80.3 વરડુસર- 83.58 જામસર- 91.03 મકતાનપર- 83.42 નાગલપર- 92.47 વીડી જાંબુડીયા- 80.03 રાજગઢ- 85.37 પલાંસ- 83.83 અરણીટીંબા 1- 75.18 અરણીટીંબા 2- 83.33 અમરસર- 86.15 પીપળીયારાજ 1- 76.02 પીપળીયારાજ 2- 89.71 પીપળીયારાજ 3- 88.12 પાંચદ્વારકા 1- 82.07 પાંચદ્વારકા 2- 87.21 વાલાસણ 1- 86.4 વાલાસણ 2- 80.89 કોટડાનાયાણી 1- 52.66 કોટડાનાયાણી 2- 54.43 પ્રતાપગઢ- 97.52 પીપળીયાઅભાગી- 66.79 સિંધાવદર 1- 78.68 સિંધાવદર 2- 86.59 સિંધાવદર 3- 76.01 સિંધાવદર 4- 79.73 વીડી ભોજપરા- 91.1 જુના કલાવડી- 87.66 નવી કલાવડી- 88.37 રાણેકપર 1- 86.42 રાણેકપર 2- 90.53 વધાસીયા 1- 80.96 વધાસીયા 2- 84.61 પંચાસર 1- 79.98 પંચાસર 2- 84.22 પંચાસીયા 1-81.76 પંચાસીયા 2- 91.36 પંચાસીયા 3- 78 પંચાસીયા 4- 89.1 વાંકીયા 1- 94.42 વાંકીયા 2- 84.51 રાતીદેવળી 1- 85.06 રાતીદેવળી 2- 74.4 રાતીદેવળી 3- 74.75 રાતીદેવળી 4- 80.28 ખીજડીયા 1- 82.18 ખીજડીયા 2- 87.88 ખીજડીયા 3- 80.97 કણકોટ 1- 72.43 કણકોટ 2- 81.39 ખેરવા 1- 62.07 ધીયાવડ- 66.11 વણઝારા- 76.82 પીપરડી- 89.22 ખખાણા- 81.72 કોઠારીયા 1- 72.82 કોઠારીયા 2- 75.63 તીથવા 1- 87.44 તીથવા 2- 92.57 તીથવા 3- 93.46 તીથવા 4- 72.7 તીથવા 5- 83.36 તીથવા 6- 84.11 વાંકાનેર 5- 66.99 વાંકાનેર 6- 71.48 વાંકાનેર 7- 83.38 વાંકાનેર 8- 75 વાંકાનેર 21- 73.83 વાંકાનેર 22- 69.76 વાંકાનેર 23- 63.4 વાંકાનેર 24- 68.57 વાંકાનેર 12- 75.65 વાંકાનેર 13- 71.03 વાંકાનેર 14- 73.37 વાંકાનેર 15- 64.73 વાંકાનેર 16- 72.87 વાંકાનેર 17- 67.95 રાજાવડલા 1- 84.07 રાજાવડલા 2- 88.21 રાજાવડલા 3- 80.08 વાંકાનેર 1- 83.69 વાંકાનેર 2- 76.95 વાંકાનેર 3- 73.55 વાંકાનેર 4- 64.74 વાંકાનેર 9- 69.12 વાંકાનેર 10- 60.49 વાંકાનેર 11- 79.88 વાંકાનેર 18- 73.81 વાંકાનેર 19- 67.82 વાંકાનેર 20- 65.72 વાંકાનેર 28- 65.85 વાંકાનેર 29- 63.57 વાંકાનેર 30- 74.47 વાંકાનેર 31- 74.58 વાંકાનેર 32- 66.73 વાંકાનેર 33- 57.83 વાંકાનેર 34- 59.69 ધમાલપર 1- 81.13 ધમાલપર 2- 82.5 વાંકાનેર 25- 77.86 વાંકાનેર 26- 75.07 વાંકાનેર 27- 69.35 વાંકાનેર 35- 41.75 હશનપર 1- 79.7 હશનપર 2- 65.61 હશનપર 3- 65.3 જાળીયા- 64.38 ખોરાણા 1- 60.28 ખોરાણા 2- 63.23 નાગલપર- 80.94 હડમતીયા (બેડી)- 80.96 બેડી 1- 68.87 બેડી 2- 69.18 બેડી 3- 63.33 બેડી 4- 69.46 સાતડા- 76.77 હિરાસર- 80.95 રામપર બેટી 1- 72.06 રામપર બેટી 2- 61.84 કુચીયાદળ 1- 67.29 કુચીયાદળ 2- 75.24 સણોસરા 1- 81.31 સણોસરા 2- 84.45 સુર્યા રામપર- 79.74 વાંકવડ- 76.08 ખીજડીયા- 64.95 રાણપુર- 70.47 જીયાણા 1- 69.07 જીયાણા 2- 72.73 કુવાડવા 1- 66.58 કુવાડવા 2- 62.08 કુવાડવા 3- 75.2 કુવાડવા 4- 64.36 કુવાડવા 5- 64.24 કુવાડવા 6- 69.21 કુવાડવા 7- 61.24 કુવાડવા 8- 67.36 ગુંદા- 68.57 પીપળીયા- 76.5 ધમલપર- 73.97 નાકરાવાડી- 75.52 સોખડા- 71.2 માલીયાસણ 1- 65.66 માલીયાસણ 2- 68.23 માલીયાસણ 3- 67.31 આણંદપર 1- 65.35 આણંદપર 2- 62.65 આણંદપર 3- 60.94 આણંદપર 4- 67.87 આણંદપર 5- 64.25 આણંદપર 6- 60.75 આણંદપર 7- 66.94 આણંદપર 8- 62.27 આણંદપર 9- 63.01 આણંદપર 10- 68.57 આણંદપર 11- 57.44 પારેવાળા 1- 79 પારેવાળા 2- 67.18 ચાંચડીયા- 81.8 મેસવડા- 65.03 બેડલા 1- 53.62 બેડલા 2- 73.91 બેડલા 3- 56.25 બેડલા 4- 71.83 જામગઢ- 81.94 બારવણ- 69.1 સાયપર- 61.36 મઘરવાડા 1- 58.54 મઘરવાડા 2- 65.49 રફાળા- 57.55 ગઢકા 1- 51.93 ગઢકા 2- 54.08 ડેરોઈ- 61.9 ફાડદંગ- 61.33 તરઘડીયા 1- 63.21 તરઘડીયા 2- 46.04 અમરગઢ- 60.68 ખેરડી 1- 62 ખેરડી 2- 64.32 ખેરડી 3- 61.06 મહિકા 1- 53.31 મહિકા 2- 56.71 ઠેબચડા 1- 63.74 ઠેબચડા 2- 68.82 રતનપર 1- 46.2 રતનપર 2- 37.68 રાજગઢ- 77.27 ગવરીદડ 1- 59.47 ગવરીદડ 2- 57.34 ગવરીદડ 3- 70.78 ગવરીદડ 4- 57.63 પરાપીપળીયા 1- 70.45 પરાપીપળીયા 2- 50.38 માધાપર 1- 64.72 માધાપર 4- 61.54 માધાપર 5- 60.55 માધાપર 6- 54.24 માધાપર 7- 59.75 માધાપર 8- 51.04 માધાપર 13- 51.86 રોણકી- 72.71 મનહરપુરા 1-...