તમારો જન્મદિવસ ફક્ત કેલેન્ડર પરની તારીખ નથી - એ તો તમારા જીવનના રહસ્યોનો દરીયો છે.તમારો લક્કી અંક (જેમ કે 1, 3, 7...) માત્ર સંખ્યા નથી – એ તો તમારી આંતરિક તત્વશક્તિ, વ્યક્તિત્વ, પસંદગીઓ અને જીવનમાં આવતા ચઢાવ-ઉતારનો નકશો છે.એવું માનવામાં આવે છે કે જન્મતારીખ તમારા પૂર્વજન્મના કાર્યોથી લઈને આજના જીવનના મિશન સુધીની માહિતી આપે છે.તો તમારો લક્કી અંક શું કહે છે?એક લાઈનમાં જાણો તમારી સંખ્યા શું છે:1: જન્મથી નેતૃત્વ માટે આવ્યા છો. સ્વતંત્ર અને દૃઢ.2: શાંતિ અને સંતુલન લાવવાનું જીવનમિશન. લાગણીશીલ.3: સર્જનાત્મકતા અને અભિવ્યક્તિના પાયાની સંખ્યા.4: મહેનત, વ્યવસ્થા અને સ્થિરતા – તમે પાયાની ઈંટ છો.5: ફેરફાર અને સ્વતંત્રતાના પ્રેમી – જીવો તો ખુલ્લાં આકાશે!6: સંબંધો, પ્રેમ અને ઘરેલું સંતુલન.7: આત્મમંથન અને આધ્યાત્મિક ઊંડી સમજણ.8: પૈસા, શક્તિ અને કર્મના ન્યાયને સમજવા માટે આવ્યા છો.9: સેવા, સમર્પણ અને પૂર્વજન્મના લેણા ચુકવવાનો મોકો.(નૉટઃ અહીં ફક્ત ઝલક છે. સાચું વિલક્ષણ દૃશ્ય ત્યારે ખુલશે જ્યારે સંપૂર્ણ ડેટ ઑફ બર્થ અને નામના અંક મળીને જોઈએ.)શું તમે જાણો છો?કેટલાક લોકોના જીવનમાં ફરી ફરી એવા જ પ્રકારના સંબંધો આવે છે...કોઈને રોકડની તંગી હંમેશા સતાવે છે...તો કોઈ સતત ઘરના લોકોથી જ કંટાળે છે...આ બધું તમારાં અંકોમાં લખાયલું હોય છે – બસ એની ભાષા સમજવી હોય છે.ન્યુમરોલોજી શું આપે?તમારા જીવનમાર્ગ (Life Path Number) પરથી તમારી સાચી દિશાતમારા “ડેસ્ટિની નંબર” પરથી સફળતાનું રહસ્યનામ અને જન્મતારીખના તાલમેલથી વ્યક્તિગત અવરોધો ઓળખવાકયા મહિનામાં તમારા માટે વધુ અનુકૂળ ઊર્જા હોય છે તે જાણવુ જરૂરી છે.- લેખક : ખ્યાતિબેનમો.નં. 91367 31555www.instagram.com/khyatihiranandani?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==