મોરબી : મોરબીમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જાણીતા કલાકારો દ્વારા કલા પ્રસ્તુત કરવામાં આવનાર છે. મોરબીમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રભુકૃપા ટાઉનશીપ ખાતે આયોજિત પ્રાચીન ગરબીમાં આજે તા. 12ના રોજ રાત્રે 9-30 કલાકે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં શિવ ઓર્કેસ્ટ્રાના સંગાથે કલાકાર સુરેશ રાવલ, પ્રતાપ મકવાણા તેમજ વર્ષા બકતરીયા કલા પ્રસ્તુત કરવાના છે. વધુ વિગત માટે મો. 99093 91444 અથવા 99094 58373 પર સંપર્ક કરી શકાશે. આ તકે આયોજક ભરત પટેલ દ્વારા ધર્મપ્રેમી જનતાને યાદીમાં આમન્ત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..