ટંકારા : ટંકારા ખાતે આજરોજ રાજપૂત કરણી સેના એકતા યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજપૂત કરણી સેના એકતા યાત્રા રથના સ્વાગત પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સર્વે સમાજના હોદ્દેદારો, તમામ પાર્ટીના હોદ્દેદારો, રાજપૂત સમાજ તથા ટંકારા તાલુકા રાજપૂત કરણી સેનાના તમામ ભાઈઓ, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.