મોરબી : માધવ અંધ-અપંગ ગૌશાળા- નાની વાવડીના લાભાર્થે આવતીકાલે તારીખ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકેથી નાની વાવડી ખાતે દેવ ફન વર્લ્ડની બાજુમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. માધવ અંધ-અપંગ ગૌશાળા- નાની વાવડીના લાભાર્થે વેલકમ નવરાત્રીનું આયોજન કરાયું છે જેમાં સિંગર ઈલા મકવાણા, રવિરાજ ગજ્જર, ધારા ગોહિલ, ઓર્ગેનાઈઝર ધાર્મિ બિટ્સ- મયંક સોની અને રૂદ્ર સ્ટૂડિયો-મૌલિક વડાવિયા જોડાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાવુ 4006 ( મો.8758752652) અને હાર્દિક રૂપાલા ( મોં.9998945987) જહેમત ઉઠાવી રહ્યા છે.આ વન-ડે વેલકમ નવરાત્રિમાં એન્ટ્રી પાસ દ્વારા પ્રવેશ આપવામાં આવશે.