માત્ર રૂ. 499માં નેચરલ પાવડર સાથે ડાયટ પ્લાન અપાશે : આંખ નીચેના કાળા કુંડાળા તેમજ પ્રેગ્નન્સી બાદ ચહેરા ઉપરની દાજ દૂર કરવાની ખાસ ક્રીમ પણ ઉપલબ્ધ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : હાલ વજન વધારાની સમસ્યા મોટાભાગના લોકોને સતાવી રહી છે. આ વજન વધારાની સમસ્યા એક તબક્કે મેદસ્વીતામાં પરિવર્તિત થાય છે અને તે અનેક રોગોનું કારણ બને છે. ત્યારે વજન વધારાની સમસ્યાથી પીડાતા લોકો માટે મોરબીમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાવડરની મદદથી વેઇટ લોસ માત્ર 22 દિવસમાં થઈ જશે. મોરબીમાં આગામી તા. 2/01/20ના રોજ શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડ સામે, જ્ઞાનપથ વિદ્યાલય સામે વેઇટલોસ અંગેનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જેનો સમય બપોરે 1થી 6 રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં વેઇટલોસ માટે 100 ટકા નેચરલ પાવડર આપવામાં આવશે. જેનાથી માત્ર 22 દિવસમાં 3 થી 5 કિલો વજન ઘટશે. ડિલિવરી પછી અથવા થાઇરોઇડના લીધે કે બેઠાળુ જીવનના કારણે વધતા વજનને આ પાવડરની મદદથી ઘટાડી શકાશે. આ પાવડર જેમના નજીકમાં લગ્ન આવતા હોય તેમના માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ પાવડર કોઈ પણ ઉંમરના પુરુષ કે મહિલા લઈ શકે છે. આ પાવડર કબજિયાત, ગેસ, અપચો, એસીડીટી, મેદસ્વીતા તથા પેટ સબંધિત તમામ સમસ્યાઓ માટે મદદરૂપ છે. આ પાવડર સાથે યોગ્ય ડાયટ પ્લાન પણ ફ્રીમાં બનાવી આપવામાં આવશે. આ પાવડરથી કોઈ આડઅસર આવતી નથી. એકવાર ઘટેલું વજન બીજી વાર વધતું નથી. અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોનું સફળતા પૂર્વક વજન ઘટાડવામાં આવ્યું છે. આ ઉપરાંત આંખ નીચેના કાળા કુંડાળા તેમજ પ્રેગ્નન્સી બાદ ચહેરા ઉપર દાજ પડવી, ખીલની સમસ્યા 7 દિવસમાં દૂર થાય તેવું નેચરલ ક્રીમ માત્ર રૂ. 180માં કેમ્પમાં મળશે. તો આ કેમ્પની અવશ્ય પણે મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 9409636774 અથવા 8160862271 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.