મેરેજ, બર્થ ડે, સ્કૂલ ફંક્શન સહિતની તમામ કોરિયોગ્રાફી કરી અપાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને ગરબાનો શોખ છે અને વજન પણ વધુ છે? તો હવે ગરબા સાથે વજન પણ ઘટાડી શકાશે. શહેરમાં આગામી ગુરુવારથી રમઝટ ધમાલનો શુભારંભ થવાનો છે. આ પ્રસંગે ખાસ 10 દિવસનો ફ્રી વર્કશોપ પણ યોજાવાનો છે. તો તેમાં ભાગ જરૂરથી લ્યો. મોરબીમાં રવાપર ધૂનડા રોડ ઉપર રવાપર રેસિડેન્સીમાં રિદ્ધિ-સિદ્ધિ એપાર્ટમેન્ટની બાજુમાં રુદ્રાક્ષ પ્લાઝામાં બીજા માળે લિટલ જીનિયસ હોબી સેન્ટર ઓર્ગેનાઈઝ રમઝટ ગરબા ધમાલનો તા.25ને ગુરુવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યાં ગરબાની સાથે ખેલૈયાઓના વજન ઘટાડવા ઉપર પણ ધ્યાન દેવામાં આવશે. અહીં ત્રણ મહિના, છ મહિના અને 12 મહીનાના કોર્સ રાખવામાં આવ્યા છે. અહીં સુરતના પ્રખ્યાત દોઢિયા સહિત અનેકવિધ નવી આઇટમો શીખવાડવામાં આવે છે. દિવસમાં 8 બેચ રાખવામાં આવી છે. જેમાં બપોરે 2થી 3, 3થી4, 4થી5, 5થી6, 6થી7, 7થી8, 9થી10, 10થી11ની બેચનો સમાવેશ થાય છે. અહીં ગરબા ઉપરાંત ડાન્સ, એરોબિક્સ, ઝુમ્બા પણ કરાવવામાં આવે છે. વધુમાં ઓપનિંગ નિમિતે અહી તા.26 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઇ શકે છે. લિમિટેડ વ્યક્તિઓ માટે જ વર્કશોપ હોય આજે જ રજિસ્ટ્રેશન કરાવો. વધુ વિગત માટે મો.નં. 6352718639 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ટૂંક સમયમાં સામાકાંઠે પણ બ્રાન્ચ શરૂ કરાશે