રાજકોટના ખ્યાતનામ બેરિયાટ્રિક સર્જન ડો.મેહુલ વિકાણી દ્વારા અપાશે સેવા : 90થી 100 કિલો વજન ધરાવતા લોકો માટે આ સર્જરી સૌથી શ્રેષ્ઠ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વજન ઘટાડવાની સર્જરી માટે શનિવારે ખાસ કેમ્પ યોજાનાર છે. જેમાં રાજકોટના ખ્યાતનામ બેરિયાટ્રિક સર્જન ડો.મેહુલ વિકાણી દ્વારા અપાશે સેવા આપવાના છે. આ કેમ્પનો લાભ લેવા દરેક મોરબીવાસીઓને અપીલ કરાઈ છે. રાજકોટમાં મવડી વિસ્તારમાં બાલાજી હોલ પાસે ધરમનગરમાં ધોળકિયા સ્કૂલ પાસે CIGIS હોસ્પિટલ કાર્યરત છે. જે સૌરાષ્ટ્રનું એકમાત્ર ફૂલ ટાઈમ બેરિયાટ્રિક સર્જરી સેન્ટર છે. જ્યાં બેરિયાટ્રિક સર્જન ડો.મેહુલ વિકાણી સેવા આપે છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. ડો. મેહુલ વિકાણી ભારતના યુવા બેરિયાટ્રિક સર્જન એવોર્ડ 2022ના વિજેતા છે. તેઓ દ્વારા આગામી તા.5ને શનિવારે સવારે 11થી 2 દરમિયાન શનાળા રોડ ઉપર આવેલ નકલંક હોસ્પિટલમાં વજન ઘટાડવા માટેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 90થી 100 કિલો વજન ધરાવતા લોકો માટે આ સર્જરી સૌથી શ્રેષ્ઠ હોય તેઓએ આ કેમ્પમાં ઓપીડીનો લાભ અચૂક પણે લેવા જેવો છે. કેમ્પ : તા. 5ને શનિવાર નકલંક હોસ્પિટલ શનાળા રોડ, મોરબી સવારે 11થી 2 મો.નં. 6355382342