લેખક : ખ્યાતિબેનમોરબી : આવનારું સપ્તાહ તમારા માટે કેવું રહેશે? જાણો તમારા ટેરોટ કાર્ડ્સ શું સંદેશ આપી રહ્યા છે:મેષ (Aries) - Page of Wandsઆગાહી અને સલાહ: નવી ઉર્જા અને પ્રેરણાનો સમય છે. કોઈ નવા વિચાર કે પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે. ઉત્સાહ જાળવી રાખો!વૃષભ (Taurus) - 2 of Wandsઆગાહી અને સલાહ: ભવિષ્યના આયોજન માટે યોગ્ય સમય. તમારી દ્રષ્ટિ વિશાળ રાખો, નવી તકો તમારી રાહ જોઈ રહી છે. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો.મિથુન (Gemini) - King of Swords (Reversed)આગાહી અને સલાહ: વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. ગુસ્સામાં કે ઉતાવળમાં કોઈ કડક નિર્ણય ન લેવો. શાંતિથી વાતચીત ઉકેલ લાવો.કર્ક (Cancer) - 8 of Pentaclesઆગાહી અને સલાહ: આ સપ્તાહ સખત મહેનત અને ફોકસ માંગે છે. તમારા કામ અને સ્કીલ્સ પર પૂરું ધ્યાન આપો, તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે.સિંહ (Leo) - 4 of Cups (Reversed)આગાહી અને સલાહ: નિરાશા કે અસંતોષની ભાવનામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. તમારી આસપાસ રહેલી નવી તકોને ઓળખો અને અપનાવો.કન્યા (Virgo) - 2 of Pentaclesઆગાહી અને સલાહ: જીવનમાં સંતુલન જાળવવું પડશે. નાણાકીય બાબતો અને રોજબરોજની જવાબદારીઓ વચ્ચે યોગ્ય બેલેન્સ રાખવાની સલાહ છે.તુલા (Libra) - 5 of Pentaclesઆગાહી અને સલાહ: આર્થિક કે માનસિક મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે, પરંતુ સકારાત્મક રહો. એકલા પડવાને બદલે જરૂર પડ્યે પ્રિયજનોની મદદ માંગતા અચકાશો નહીં.વૃશ્ચિક (Scorpio) - Justiceઆગાહી અને સલાહ: ન્યાય અને સંતુલનનો સમય છે. તમને તમારા સાચા કર્મોનું યોગ્ય ફળ મળશે. દરેક નિર્ણયમાં સચ્ચાઈ અને ઈમાનદારીનો સાથ આપો.ધન (Sagittarius) - Knight of Swords (Reversed)આગાહી અને સલાહ: કોઈ પણ કામમાં ઉતાવળ અને ગુસ્સો ટાળવો. વિચારોમાં સ્પષ્ટતા લાવો અને શાંતિ તથા ધીરજથી આગળ વધો.મકર (Capricorn) - King of Cupsઆગાહી અને સલાહ: લાગણીઓ પર ઉત્તમ કાબૂ જોવા મળશે. હૃદય અને મગજ વચ્ચે સંતુલન રાખી નિર્ણયો લો. પરિવાર સાથે પ્રેમભર્યો સમય પસાર થશે.કુંભ (Aquarius) - 4 of Wandsઆગાહી અને સલાહ: ખુશી, ઉજવણી અને સ્થિરતાનો સમય છે! પરિવાર અને મિત્રો સાથે કોઈ સારા પ્રસંગની ઉજવણી થઈ શકે છે. સંબંધો મજબૂત બનશે.મીન (Pisces) - The Magician (Reversed)આગાહી અને સલાહ: તમારી પોતાની ક્ષમતાઓ પર શંકા ન કરો. કોઈના ખોટા માર્ગદર્શન કે પ્રભાવમાં છે આવવાનું ટાળો અને તમારા આત્મવિશ્વાસને જાગૃત કરો.Note: આ એક general prediction છે, વધુ માહિતી અને personal reading માટે follow કરો & DM કરો : www.instagram.com/khyatihiranandani_108?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==